Posts

Showing posts from September, 2017

રાવણે *હિમાલય* ઊંચો કયૉ હતો પોતાની *ભકિત* ની *તાકાત* થી... બાકી *અભિમાન* માં તો...

રાવણે *હિમાલય* ઊંચો કયૉ હતો પોતાની *ભકિત* ની *તાકાત* થી... બાકી *અભિમાન*  માં તો *અંગદ નો પગ* પણ નહોતો *હલાવી* શકયો..!!! દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે... મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે... ...

લગ્નજીવનની હકીકત :-*___________________________*દરેક પરણિત સ્ત્રી-પુરુષે વાંચવા જેવું*___________________________નહોતી મને તારી પડી કે નહોતી તને મારી.......

લગ્નજીવનની હકીકત :- દરેક પરણિત સ્ત્રી-પુરુષે વાંચવા જેવું નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી, આતો તને જોવા આવ્યો ને તું જડી. હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી. પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી, આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી. પછી તો એક-બીજાની એટલી પડી, કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી. પ્રેમની વરસાવી એવી જડી. પછી છોકરા થયા, તું એમાં પડી, મને પણ ધંધાની ચાનક ચડી. ક્યાં વઈ ગઈ એ ઘડી, ખબર નો પડી, જાણે કોઈની નજર પડી. પછી આવી ઈમોશનલ ઘડી કહેવા લાગી તમને કાઈ નથી મારી પડી, અને તું ઇમોશનલી રડી, જાણે મારી ઉપર આફત પડી. થોડી રકજક ને થોડી જીભાજોડી. આવી ગેરસમજની ઘડી, કહેતાં : તને મારી નથી પડી તો મને પણ નથી પડી. ન ચાલી ઝાઝી લડા-લડી, કારણ? પિયર જતી ત્યારે ખબર પડી, કે, આતો આદત કેવી પડી, કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી. સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી, પણ, મનથી તો હોય એક-બીજાની પડી. લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી. ઉંમર થઇ ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી, યાદ કરી જીવનની હરએક ઘડી, બંનેના એક એક હાથે તાળી પડી. ખુશીથી બંનેની આંખ થોડ...

સરહદ પર કોઈ સૈનિક અમારા માટે શહીદ થાય ત્યારે ભારતમાં કોઈ પણ બેંક એકાઉન્ટ ધારકના એકાઉન્ટમાંથી ફક્ત એક રૂપિયો આપોઆપ કાપેલો હોવો જોઈએ, અને તે પૈસા શહીદ સૈનિકના પરિવાર દ્વારા મળવો જોઈએ, આવી વ્યવસ્થા કરવી જોઈએ, જો સૂચન સારું છે, તો પછી તેને ત્રણ લોકો સાથે વહેંચો, અને તેમને ત્રણેય લોકોને શેર કરવા માટે કહો હું સંમત છું હું તેને 300 લોકોને મોકલીશ

સરહદ પર કોઈ સૈનિક અમારા માટે શહીદ થાય ત્યારે ભારતમાં કોઈ પણ બેંક એકાઉન્ટ ધારકના એકાઉન્ટમાંથી ફક્ત એક રૂપિયો આપોઆપ કાપેલો હોવો જોઈએ, અને તે પૈસા શહીદ સૈનિકના પરિવાર દ્વા...