રાવણે *હિમાલય* ઊંચો કયૉ હતો પોતાની *ભકિત* ની *તાકાત* થી... બાકી *અભિમાન* માં તો...

રાવણે *હિમાલય* ઊંચો કયૉ હતો
પોતાની *ભકિત* ની *તાકાત* થી...

બાકી *અભિમાન*  માં તો
*અંગદ નો પગ* પણ નહોતો *હલાવી* શકયો..!!!

દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે...
મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે...

જિંદગી એ બીજું કઈ નથી,
એક વાક્ય છે...
કોઈ વાંચે- *"આ તો રણ છે."*
કોઈ વાંચે- *"આ તોરણ છે."*

બસ અભિગમ મહત્વનો છે...

જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી ન શકે અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા બચાવી ન શકે.*

*"સમય "* દરેક  *"સમય"* ને બદલી નાખે છે...             
ફક્ત *"સમય"* ને *"સમય"* આપો...
      😊ખુશ રહો મસ્ત રહો😊

Comments

Popular posts from this blog

સાડીઓ માં ડાયમંડ લગાવતી બહેનો જાગો ક્યાં સુધી ખાલી (1.5rs) દોઠ રુપિયે 100 ડાયમંડ લગાવશો . દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે દૂધ ,શાકભાજી ,બાળકો ની ફી ,બીજી ઘણી વસ્તુઓ ના ભાવમાં વધારો થાય છે . પણ આપણે બહેનો100 ડાયમંડ ફક્ત.....આ મેસેજ કોઈ ભાઈઓ ને મળે તો તેને પણ બીઅને પોતાના ઘરે zપણ ડાયમંડ લગાવવા લાવતા હોય તો

ગોધાણી જેમ્સ ડાયમંડ પ્રા .લી ગ્રુપ