Posts

Showing posts from January, 2018

2018 માં કરવા જેવા ખાસ અગત્ય ના કામ નહીં તો 2019 ખૂબ હેરાન થવાશે. - આપના આધાર કાર્ડ માં મોબાઈલ નંબર, ઇમે....

2018  માં કરવા જેવા ખાસ અગત્ય ના કામ નહીં તો 2019 ખૂબ હેરાન થવાશે.   - આપના આધાર કાર્ડ માં મોબાઈલ નંબર, ઇમેઇલ id, સાચા update કરવા. - આધાર કાર્ડ અને PAN કાર્ડ માં એક સરખી પધ્ધતિ થી નામ રાખવા જો ના હોય તો આધાર કાર્ડ માં નામ PAN કાર્ડ પ્રમાણે જ કરાવવું. દા. ત : પટેલ અનિલ વિનોદભાઈ (PAN) પટેલ અનિલકુમાર વિનોદકુમાર (આધાર) આ નહીં ચાલે આ કેસ માં આધાર કાર્ડ નું નામ બદલવું જરૂરી છે. - નામ એક સરખા કારી નેઆધાર કાર્ડ અને PAN કાર્ડ ને એકબીજા સાથે લિંક કરવા - વીમા પોલિસી, મેડિકલેમ પોલિસી ને આધાર કાર્ડ સાથે લિંક કરવા (પોલિસી આપનાર કંપની આપની મદદ કરશે) નોંધ: અત્યારે ફરજિયાત નથી પણ એકાદ વર્ષ માં 100% થઈ જશે આખું ગામ દોડશે ત્યારે દોડાદોડી કરવી, વિમાકંપની ના ધક્કા ખાવા લાઇન માં ઉભા રહેવુ..... વગેરે નાથાય માટે અત્યારે કરવું. - વધારા ના તમામ બેન્ક એકાઉન્ટ બંધ કરાવી દેવા (નવા આવનારા બેન્કિંગ એક્ટ પ્રમાણે એક નાગરિક બે જ સેવિંગ એકાઉન્ટ રાખી શકશે) આ બાબત સામાન્ય લાગશે કે એમાં શું જ્યારે કરવા હશે ત્યારે કરી દેવાશે પણ એટલું સહેલું નથી કેમ કે વિચારશો તો ખ્યાલ આવશે કે એક માં પેંશન આવતું હશે

_સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન (મોલ) ની શરૂઆત કરી._

સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન (મોલ) ની શરૂઆત કરી. આ દુકાનની મુલાકાતે સોક્રેટીસને લાવ્યા અને કહ્યું સાહેબ અહી એકવીસ હજાર વસ્તુઓ એક જગ્યાએ જ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો. સોક્રેટીસ હસ્યા અને બોલ્યા મને આમાં થી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બીન જરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે. વાર્તા પુરી થઈ... હવે અહીંથી આપણી વારતા શરૂ થાય છે. આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા. ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે ? હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ? ફેશવોશ વગર કઈ બાઇ ને મુછુ ઉગી નીકળી છે ? હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ? કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ? ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનાર ને શું ઘુટણનો વા થયો છે ? હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ? ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ? કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.. બાકી.... બગલો કયા શેમ્પુથી નહાય છે ?

સાડીઓ માં ડાયમંડ લગાવતી બહેનો જાગો ક્યાં સુધી ખાલી (1.5rs) દોઠ રુપિયે 100 ડાયમંડ લગાવશો . દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે દૂધ ,શાકભાજી ,બાળકો ની ફી ,બીજી ઘણી વસ્તુઓ ના ભાવમાં વધારો થાય છે . પણ આપણે બહેનો100 ડાયમંડ ફક્ત.....આ મેસેજ કોઈ ભાઈઓ ને મળે તો તેને પણ બીઅને પોતાના ઘરે zપણ ડાયમંડ લગાવવા લાવતા હોય તો

સાડીઓ માં ડાયમંડ લગાવતી બહેનો જાગો ક્યાં સુધી ખાલી (1.5rs) દોઠ રુપિયે 100 ડાયમંડ લગાવશો . દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે દૂધ ,શાકભાજી ,બાળકો ની ફી ,બીજી ઘણી વસ્તુઓ ના ભાવમાં વધારો થાય છે . પણ આપણે બહેનો100 ડાયમંડ ફક્ત (1.5) દોઠ રૂપિયાનાં દરે  બનાવીને આંખો ફોડવાનો ધંધો કરીયે છીએ . સમય પ્રમાણે ડાયમંડ માં  2.5 કે 3 રૂપિયા તો હોવા જ જોઈએ અને સાડી માં લેસ લગાવવાની મજૂરી માં પણ વધારો થવો જ જોઇયે . ડાયમંડ લગાવવામાં ભાવ વધારો થાય તે માટે આપણે બહેનો તારીખ 25/01/18 થી  31/01/18  સુધી કોઈ એ ડાયમંડ લગાવવા સાડી લેવી નહિ. થોડા દિવસ સાડી ન બનાવીને વીરોધ કરવો . આ મેસેજ કોઈ ભાઈઓ ને મળે તો તેને પણ બીજા ભાઈઓ ને આ મેસેજ મોકલવો અને પોતાના ઘરે પણ ડાયમંડ લગાવવા લાવતા હોય તો ઘરે આ મેસેજ વિશે વાત કરવી. જાગો બહેનો જાગો  તારીખ 25/01/18 થી ડાયમંડ લગાવવાનું બંધ કરો અને ભાવ વધારવાની વાતો કરો.

સમય કાઢી ને જરૂર વાંચજો દીકરી એ મને પૂછેલું કે, "મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ? મેં કહ્યું બેટા, "M O T H E R" પછી એ બોલી, મમ્મા, આમાંથી "M" કાઢી નાખીએ તો શું થાય ? મેં કહ્યું, "OTHER". પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , "જેમ .....

Image
સમય કાઢી ને જરૂર વાંચજો દીકરી  એ મને પૂછેલું કે, "મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ? મેં કહ્યું બેટા, "M O T H E R" પછી એ બોલી, મમ્મા, આમાંથી "M" કાઢી નાખીએ તો શું થાય ? મેં કહ્યું,  "OTHER". પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , "જેમ "MOTHER" માંથી "M" નીકળી જાય તો other થઇ જાય, એમ જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય...!!!" હું હસી પડી....!! મેં આગળ પુછ્યુ, "તો FATHER માંથી "F " નીકળી જાય તો????" તો એ હસતા હસતા બોલી, "મમ્મા તો તો બધા “અધ્ધર” જ થઇ જાય...!!!" 珞 કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું. પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે. દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી? કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે. એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીન

એન્જીનીયર કોણ છે? એન્જીનીયર એ એક એવી પ્રજાતિ નું ...

Image
એન્જીનીયર કોણ છે? એન્જીનીયર એ એક એવી પ્રજાતિ નું નામ છે કે જે 4 વર્ષ, 8 સેમેસ્ટર, 54 વિષયો, 4 પ્રોજેક્ટ, 100 પરીક્ષાઓ અને 1000 થી વધારે લૅક્ચર ભરી ને થયેલો હોય છે. એ તો નક્કી જ હોય કે ડૉક્ટર નું ભણી ને ડોક્ટર થવાય, સી.એ. કરી ને સી.એ. થવાય અને મૅનેજમેન્ટ નું ભણી ને મેનેજર થવાય. પણ એન્જીનીયરિંગ ભણ્યા પછી કશું ઠેકાણું નઈ. સરકારી જોબ પણ કરે, ધંધો પણ કરે અને કઈ પણ કરે. એન્જીનીયર માટે સૌથી રાહત વાળું વાક્ય:- ભાઈ આવતો નહિ, મેં તારી હાજરી પુરાવી દીધી છે. એન્જીનીયર માટે સૌથી દર્દનાક વાક્ય:- લો અટેન્ડેન્સ નું લિસ્ટ લાગી ગયું છે. એન્જીનીયર માટે સૌથી ખુશી ની પળ:- સબમિશન કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર થઇ જાય. એન્જીનીયર માટે સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન:- તે એન્જીનીયરિંગ કેમ લીધું? એન્જીનીયર માટે સૌથી ઓકવર્ડ પળ:- એક્ષામ માં કઈ આવડતું ના હોય અને પહેલી પાટલી પર બેસવા નું આવે. એન્જીનીયર નું લક્ષ્ય:- 23 માર્ક્સ(GTU માં) અને 12 માર્ક્સ(મીડ માં) એન્જીનીયર ને ખુશ કરી દેતું વાક્ય:- ભાઈ, આજે તો માસ બંક. અમે તમારે માટે મશીન બનાવીએ છીએ:- મિકેનિકલ એન્જીનીયર  

દારૂ નો નશો રાશી પ્રમાણે થાય છે, જુઓ આ મેસેજ

"દારૂ નો નશો રાશી પ્રમાણે થાય છે, જુઓ આ મેસેજ" તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દારૂ પીવાની કેપિસિટી ઉપર પણ રાશિ અસર કરે છે. ઘણા જાતકો દારૂ પીને ઢીંગલી થઈ જાય છે તો કોક સમયભાન ભૂલી કરે છે બાલીશ હરકતો. ચાલો જાણીએ કઈ રાશિના જાતકો કેવુ રિએક્ટ કરે છે. મેષ એકવાર તમને થોડો નશો ચડે એટલે તમે ખૂબ જ બિંદાસ્ત થઈ જાવ છો. એટલી હદે કે તમે તમારા મિત્રોને પણ થોડા વધારે ડ્રિંક્સ કે શોટ્સ માટે મનાવી શકો છો. ખૂબ જ સમજી વિચારીને પીતા લોકોને પણ તમે તમારી હદ સુધી પીવડાવી શકો છો. એકવાર તમને નશો ચડી જાય પછી તમે મજાકિયા બની જાવ છો. તમને એ હાલતમાં રમતો રમવી ખૂબ જ ગમે છે અને તેઓ આ સમયે બધુ ખૂલીને બોલી શકે છે. વૃષભ તમે શરૂઆતમાં શાંત જણાવ છો પરંતુ તમે જેમ જેમ શોટ્સ મારતા જાવ છો તેમ તેમ તમને હેન્ડલ કરવા અઘરા પડી જાય છે. આ સમયે તેમના મિત્રોના આ રાશિના લોકોને પગ લથડવા માંડે ત્યાં સુધી દારૂ પીવો ગમે છે. તેમને આ ચીજમાં રાહત મળે છે અને ઘણીવાર તેઓ દારૂ પીધા પછી ગરમી લાગવાને કારણે પોતાના કપડા પણ હટાવી દેતા હોય છે. મિથુન આ રાશિના જાતકોના સ્વભાવમાં પીધા પછી ખાસ ફરક નથી પડત પરંતુ ધીરેધીરે તેઓ