Posts

Showing posts from October, 2017

ગોધાણી જેમ્સ ડાયમંડ પ્રા .લી ગ્રુપ

*ગોધાણી જેમ્સ ડાયમંડ પ્રા .લી ગ્રુપ* આપ *Surat* ના કોઇ ગ્રુપ કે વ્યક્તિ સાથે જોડાયેલા હોય તો આ સંદેશ અવશ્ય ફોરવર્ડ કરશો *""Surat""* માં  *વરાછા* *કતારગામ*, *મોટા વરાછા, વેડરોડ, ડભોલી, રામપુરા, લાલ દરવાજા* કે આ વિસતાર ને લગતા  આજુબાજૂ ની  કોઈ પણ જગ્યાએ 60 વર્ષ ની વઘુ ની ઉમર ના વૃધ્ધ કે જરૂરીયાત મંદ  માનવી *ભુખ* થી પીડિત જોવા મળે તો તેને *ભોજન* પહોચાડવા આપ નીચે ના નંબર પર જાણ કરી જગ્યા ની માહિતી આપી શકો છો. *શ્રી ગોધાણી  સેવા*દ્વારા જરૂરીયાત મંદ એવા વ્રૂધ્ધ વડીલો ને રોજ તેમના જ ઘરબેઠા વિનામૂલ્યે  *શુદ્ધ શાકાહારી* અને સાત્વિક *ભોજન* પહોંચાડવા મા આવશે *શ્રી ગોધાણી   ટીફીન સેવા* * સંદિપ રુપાવટીયા 🙏  8238181951                    આ મેસેજ ને વધુ ને વધુ ફોરવર્ડ કરી સેવા ના કાયઁ મા ભાગીદાર બનો. 🙏🙏🙏🙏🙏 This is Authentic One. Hence  share it to the Maximum Possible level - Chandrakant