ગોધાણી જેમ્સ ડાયમંડ પ્રા .લી ગ્રુપ

*ગોધાણી જેમ્સ ડાયમંડ પ્રા .લી ગ્રુપ*

આપ *Surat* ના કોઇ ગ્રુપ કે વ્યક્તિ સાથે જોડાયેલા હોય તો આ સંદેશ અવશ્ય ફોરવર્ડ કરશો

*""Surat""* માં  *વરાછા* *કતારગામ*, *મોટા વરાછા, વેડરોડ, ડભોલી, રામપુરા, લાલ દરવાજા* કે આ વિસતાર ને લગતા  આજુબાજૂ ની  કોઈ પણ જગ્યાએ 60 વર્ષ ની વઘુ ની ઉમર ના વૃધ્ધ કે જરૂરીયાત મંદ  માનવી *ભુખ* થી પીડિત જોવા મળે તો તેને *ભોજન* પહોચાડવા આપ નીચે ના નંબર પર જાણ કરી જગ્યા ની માહિતી આપી શકો છો.

*શ્રી ગોધાણી  સેવા*દ્વારા જરૂરીયાત મંદ એવા વ્રૂધ્ધ વડીલો ને રોજ તેમના જ ઘરબેઠા વિનામૂલ્યે  *શુદ્ધ શાકાહારી* અને સાત્વિક *ભોજન* પહોંચાડવા મા આવશે

*શ્રી ગોધાણી   ટીફીન સેવા*

* સંદિપ રુપાવટીયા 🙏  8238181951
                  

આ મેસેજ ને વધુ ને વધુ ફોરવર્ડ કરી સેવા ના કાયઁ મા ભાગીદાર બનો.
🙏🙏🙏🙏🙏

This is Authentic One. Hence  share it to the Maximum Possible level - Chandrakant

Comments

Popular posts from this blog

સાડીઓ માં ડાયમંડ લગાવતી બહેનો જાગો ક્યાં સુધી ખાલી (1.5rs) દોઠ રુપિયે 100 ડાયમંડ લગાવશો . દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે દૂધ ,શાકભાજી ,બાળકો ની ફી ,બીજી ઘણી વસ્તુઓ ના ભાવમાં વધારો થાય છે . પણ આપણે બહેનો100 ડાયમંડ ફક્ત.....આ મેસેજ કોઈ ભાઈઓ ને મળે તો તેને પણ બીઅને પોતાના ઘરે zપણ ડાયમંડ લગાવવા લાવતા હોય તો

એન્જીનીયર કોણ છે? એન્જીનીયર એ એક એવી પ્રજાતિ નું ...