સાડીઓ માં ડાયમંડ લગાવતી બહેનો જાગો ક્યાં સુધી ખાલી (1.5rs) દોઠ રુપિયે 100 ડાયમંડ લગાવશો . દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે દૂધ ,શાકભાજી ,બાળકો ની ફી ,બીજી ઘણી વસ્તુઓ ના ભાવમાં વધારો થાય છે . પણ આપણે બહેનો100 ડાયમંડ ફક્ત.....આ મેસેજ કોઈ ભાઈઓ ને મળે તો તેને પણ બીઅને પોતાના ઘરે zપણ ડાયમંડ લગાવવા લાવતા હોય તો

સાડીઓ માં ડાયમંડ લગાવતી બહેનો જાગો ક્યાં સુધી ખાલી (1.5rs) દોઠ રુપિયે 100 ડાયમંડ લગાવશો .


દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે દૂધ ,શાકભાજી ,બાળકો ની ફી ,બીજી ઘણી વસ્તુઓ ના ભાવમાં વધારો થાય છે .
પણ આપણે બહેનો100 ડાયમંડ ફક્ત (1.5) દોઠ રૂપિયાનાં દરે  બનાવીને આંખો ફોડવાનો ધંધો કરીયે છીએ .
સમય પ્રમાણે ડાયમંડ માં  2.5 કે 3 રૂપિયા તો હોવા જ જોઈએ અને સાડી માં લેસ લગાવવાની મજૂરી માં પણ વધારો થવો જ જોઇયે .
ડાયમંડ લગાવવામાં ભાવ વધારો થાય તે માટે આપણે બહેનો તારીખ 25/01/18 થી  31/01/18  સુધી કોઈ એ ડાયમંડ લગાવવા સાડી લેવી નહિ.
થોડા દિવસ સાડી ન બનાવીને વીરોધ કરવો .

આ મેસેજ કોઈ ભાઈઓ ને મળે તો તેને પણ બીજા ભાઈઓ ને આ મેસેજ મોકલવો અને પોતાના ઘરે પણ ડાયમંડ લગાવવા લાવતા હોય તો ઘરે આ મેસેજ વિશે વાત કરવી.

જાગો બહેનો જાગો
 તારીખ 25/01/18 થી ડાયમંડ લગાવવાનું બંધ કરો અને ભાવ વધારવાની વાતો કરો.

Comments

  1. Betting USA - Sportsbooks Online | Sporting 100
    Get the latest USA betting lines 오래된 토토 사이트 and odds, including point spreads, money lines and over/unders for popular sportsbooks and betting sites.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ગોધાણી જેમ્સ ડાયમંડ પ્રા .લી ગ્રુપ

એન્જીનીયર કોણ છે? એન્જીનીયર એ એક એવી પ્રજાતિ નું ...