એન્જીનીયર કોણ છે? એન્જીનીયર એ એક એવી પ્રજાતિ નું ...

એન્જીનીયર કોણ છે?

એન્જીનીયર એ એક એવી પ્રજાતિ નું નામ છે કે જે 4 વર્ષ, 8 સેમેસ્ટર, 54 વિષયો, 4 પ્રોજેક્ટ, 100 પરીક્ષાઓ અને 1000 થી વધારે લૅક્ચર ભરી ને થયેલો હોય છે.


એ તો નક્કી જ હોય કે ડૉક્ટર નું ભણી ને ડોક્ટર થવાય, સી.એ. કરી ને સી.એ. થવાય અને મૅનેજમેન્ટ નું ભણી ને મેનેજર થવાય. પણ એન્જીનીયરિંગ ભણ્યા પછી કશું ઠેકાણું નઈ. સરકારી જોબ પણ કરે, ધંધો પણ કરે અને કઈ પણ કરે.
એન્જીનીયર માટે સૌથી રાહત વાળું વાક્ય:- ભાઈ આવતો નહિ, મેં તારી હાજરી પુરાવી દીધી છે.
એન્જીનીયર માટે સૌથી દર્દનાક વાક્ય:- લો અટેન્ડેન્સ નું લિસ્ટ લાગી ગયું છે.
એન્જીનીયર માટે સૌથી ખુશી ની પળ:- સબમિશન કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર થઇ જાય.
એન્જીનીયર માટે સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન:- તે એન્જીનીયરિંગ કેમ લીધું?
એન્જીનીયર માટે સૌથી ઓકવર્ડ પળ:- એક્ષામ માં કઈ આવડતું ના હોય અને પહેલી પાટલી પર બેસવા નું આવે.
એન્જીનીયર નું લક્ષ્ય:- 23 માર્ક્સ(GTU માં) અને 12 માર્ક્સ(મીડ માં)
એન્જીનીયર ને ખુશ કરી દેતું વાક્ય:- ભાઈ, આજે તો માસ બંક.


અમે તમારે માટે મશીન બનાવીએ છીએ:- મિકેનિકલ એન્જીનીયર






 





અમે તમને પાવર આપીએ છીએ.:- ઇલેકટ્રીકલ એન્જીનીયર




અમે તમને કન્નેક્ટ કરીએ છીએ.:- I.T. એન્જીનીયર



અમે તમારે માટે કોમ્પ્યુટર બનાવી કામ આસાન કરીએ છીએ.:- કોમ્પ્યુટર એન્જીનીયર





અમે તમારી ગાડી અને બાઈક બનાવીએ છીએ. :- ઑટોમોબાઇલ એન્જીનીયર


 

અમે ફેક્ટરી અને મશીન ને કંટ્રોલ કરીએ છીએ.:- IC એન્જીનીયર




અમે તમારા માટે રેહવાનું ઘર અને કમાવા માટે કોમ્પલેક્ષ બનાવીએ છીએ :- સિવિલ એન્જિનિયર






 અમે તમારા માટે wifi, નેટવર્ક,ટીવી ચિપ્સ & bluetooth ની સુવિધા આપી છીએ :- ઇ.શી. એન્જિનિયર






અમે ના હોઈએ તો વિજ્ઞાન ખાલી એક સિદ્ધાંત રૂપે જ હોત, અમે છીએ તો તેનો ઉપયોગ પણ છે. જો તમને
એન્જીનીયર હોવા નો ગર્વ હોય તો શેર કરજો.



Comments

Popular posts from this blog

સાડીઓ માં ડાયમંડ લગાવતી બહેનો જાગો ક્યાં સુધી ખાલી (1.5rs) દોઠ રુપિયે 100 ડાયમંડ લગાવશો . દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે દૂધ ,શાકભાજી ,બાળકો ની ફી ,બીજી ઘણી વસ્તુઓ ના ભાવમાં વધારો થાય છે . પણ આપણે બહેનો100 ડાયમંડ ફક્ત.....આ મેસેજ કોઈ ભાઈઓ ને મળે તો તેને પણ બીઅને પોતાના ઘરે zપણ ડાયમંડ લગાવવા લાવતા હોય તો

ગોધાણી જેમ્સ ડાયમંડ પ્રા .લી ગ્રુપ