2018 માં કરવા જેવા ખાસ અગત્ય ના કામ નહીં તો 2019 ખૂબ હેરાન થવાશે. - આપના આધાર કાર્ડ માં મોબાઈલ નંબર, ઇમે....
2018 માં કરવા જેવા ખાસ અગત્ય ના કામ નહીં તો 2019 ખૂબ હેરાન થવાશે. - આપના આધાર કાર્ડ માં મોબાઈલ નંબર, ઇમેઇલ id, સાચા update કરવા. - આધાર કાર્ડ અને PAN કાર્ડ માં એક સરખી પધ્ધતિ થી નામ રાખવા જો ના હોય તો આધાર કાર્ડ માં નામ PAN કાર્ડ પ્રમાણે જ કરાવવું. દા. ત : પટેલ અનિલ વિનોદભાઈ (PAN) પટેલ અનિલકુમાર વિનોદકુમાર (આધાર) આ નહીં ચાલે આ કેસ માં આધાર કાર્ડ નું નામ બદલવું જરૂરી છે. - નામ એક સરખા કારી નેઆધાર કાર્ડ અને PAN કાર્ડ ને એકબીજા સાથે લિંક કરવા - વીમા પોલિસી, મેડિકલેમ પોલિસી ને આધાર કાર્ડ સાથે લિંક કરવા (પોલિસી આપનાર કંપની આપની મદદ કરશે) નોંધ: અત્યારે ફરજિયાત નથી પણ એકાદ વર્ષ માં 100% થઈ જશે આખું ગામ દોડશે ત્યારે દોડાદોડી કરવી, વિમાકંપની ના ધક્કા ખાવા લાઇન માં ઉભા રહેવુ..... વગેરે નાથાય માટે અત્યારે કરવું. - વધારા ના તમામ બેન્ક એકાઉન્ટ બંધ કરાવી દેવા (નવા આવનારા બેન્કિંગ એક્ટ પ્રમાણે એક નાગરિક બે જ સેવિંગ એકાઉન્ટ રાખી શકશે) આ બાબત સામાન્ય લાગશે કે એમાં શું જ્યારે કરવા હશે ત્યારે કરી દેવાશે પણ એટલું સહેલું નથી કેમ કે વિચારશો તો ખ્યાલ આવશે કે એક માં પેંશન ...